વહેલડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેલડી

સ્ત્રીલિંગ

  • 1

    શણગારેલી વેલ.

  • 2

    લાક્ષણિક જાનમાં જનાર સ્ત્રી.