વહેળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેળો

પુંલિંગ

  • 1

    નાનો પ્રવાહ.

  • 2

    વહેણનો ખાડો.

મૂળ

दे. वहोल, वाहली