વહવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વહન કરવું; વહેવું.

મૂળ

सं. वह्

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રવાહ રૂપે વહેવું.

 • 2

  જવું.

 • 3

  (ગરમી, વીજળી ઇ૰) જવી-પ્રસરવી.

વહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઊંચકવું.

 • 2

  ખમવું; વેઠવું.

મૂળ

सं. वह्

વહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રવાહરૂપે સરવું.

 • 2

  ઘસડાવું.

 • 3

  જતું રહેવું; વીતવું.

 • 4

  વંઠી જવું ('જવું' ક્રિ૰ સાથે).