વહેવડામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેવડામણ

નપુંસક લિંગ

  • 1

    ઊંચકી જવાની મજૂરી.

મૂળ

'વહેવું' સ૰ક્રિ૰ પરથી