વહેવડામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેવડામણી

સ્ત્રીલિંગ

  • 1

    ઊંચકી જવાની મજૂરી.

મૂળ

'વહેવું' સ૰ક્રિ૰ પરથી