વહુવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહુવર

સ્ત્રીલિંગ

  • 1

    નવોઢા સ્ત્રી.

નપુંસક લિંગ

  • 1

    લગ્ન ને વરઘોડો.

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ધણીધણિયાણી; નવું પરણેલું જોડું.