વહેવારિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેવારિયો

પુંલિંગ

 • 1

  લેવડદેવડમાં ચોખવટવાળો.

 • 2

  વહેવારે ચાલનારો.

 • 3

  શાહુકાર.

 • 4

  વેપારી.