ગુજરાતી

માં વહવાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વહવાવું1વહેવાવું2

વહવાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છેતરાવું; 'વાહવું'નું કર્મણિ.

મૂળ

સર૰ प्रा. वेहव ( सं. वझ्च्) =ઠગવું

ગુજરાતી

માં વહવાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વહવાવું1વહેવાવું2

વહેવાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વહેવું'નું કર્મણિ કે ભાવે.