ગુજરાતી

માં વહાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વહાણ1વહાણું2

વહાણ1

નપુંસક લિંગ

  • 1

    નાવ; મોટો મછવો.

મૂળ

प्रा. वाहण

ગુજરાતી

માં વહાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વહાણ1વહાણું2

વહાણું2

નપુંસક લિંગ

  • 1

    પ્રભાત.

મૂળ

दे. विहाण