વહાણવટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહાણવટું

નપુંસક લિંગ

  • 1

    દરિયામાં વહાણ ફેરવવાં તે.

  • 2

    વહાણો વડે વેપાર કરવો તે.

  • 3

    દરિયાની મુસાફરી.