વહાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહાબી

પુંલિંગ

  • 1

    શેખ અબ્દુલ વહાબનો (મુસલમાની ધર્મના એક ફાંટાનો) અનુયાયી.

મૂળ

अ. वह्हाबी; સર૰ हिं.