વહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહાર

સ્ત્રીલિંગ

  • 1

    સહાયતા; મદદ.

મૂળ

प्रा. वाहर (सं. व्याहृ)=મદદ માટે બોલાવવું

વહારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહારું

નપુંસક લિંગ

  • 1

    સુરતી લાક્ષણિક હઠ; રઢ.

  • 2

    મનનું વળું; વેળ.

મૂળ

જુઓ વહી=વેળ