ગુજરાતી

માં વહાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: વહાલ1વહાલું2

વહાલ1

નપુંસક લિંગ

  • 1

    પ્રીતિ.

મૂળ

સર૰ दे. वाहलार ( सं. वात्सल्यकार)= સ્નેહી; વહાલશેરી; કે सं. वल्लभ - प्रा. वल्लह ઉપરથી?

ગુજરાતી

માં વહાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: વહાલ1વહાલું2

વહાલું2

વિશેષણ

  • 1

    પ્રિય.