ગુજરાતી માં વહીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વહી1વહી2

વહી1

સ્ત્રીલિંગ

 • 1

  ખુદાનો સંદેશો.

 • 2

  લાક્ષણિક વેળ; ધૂન.

મૂળ

अ. वह्य

ગુજરાતી માં વહીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વહી1વહી2

વહી2

સ્ત્રીલિંગ

 • 1

  નામાનો ચોપડો.

 • 2

  વંશાવળીની ચોપડી.

 • 3

  ચોપડી (કોરી કે લખેલી).

મૂળ

दे. वहिया; સર૰ म.; हिं. बही