વહીવંચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહીવંચો

પુંલિંગ

  • 1

    પેઢીનામું રાખનાર ભાટ.

મૂળ

વહી+વાંચવું