વહીવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહીવટ

પુંલિંગ

  • 1

    કારભાર; બંદોબસ્ત.

  • 2

    પદ્ધતિ; શિરસ્તો.

  • 3

    લેવડદેવડ; પ્રસંગ; સંબંધ.

મૂળ

સર૰ म. वहिवट; सं. वह् +वृत्; प्रा. वहवट्ट?