વહીવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહીવટી

વિશેષણ

  • 1

    વહીવટને લગતું.

  • 2

    વહીવટ કરનારું.

મૂળ

સર૰ म.