વહી વાંચવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહી વાંચવી

  • 1

    વંશાવળીની ચોપડી વાંચવી.

  • 2

    જૂના બનાવો વર્ણવવા.

  • 3

    નિંદા કરવી; જૂના દોષ કાઢી કાઢીને કહેવા.