વહેંચણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેંચણ

સ્ત્રીલિંગ

  • 1

    વહેંચવું વહેંચાવું કે ભાગ થવા કરવા તે.

  • 2

    હિસ્સો.

  • 3

    નાનો હિસ્સો; 'ડિવિડંડ'.

મૂળ

'વહેંચવું' ઉપરથી; સર૰ म. वहेंचणी