વહેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેમ

પુંલિંગ

  • 1

    શક; સંદેહ.

  • 2

    ભ્રમ; ખોટી માન્યતા (વહેમ આવવો, વહેમ ખાવો, વહેમ પડવો, વહેમ રાખવો, વહેમ રહેવો, વહેમ લાવવો).

મૂળ

अ. वहम; સર૰ हिं. वहम; म. वहिमा, वहमा