વહોરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહોરત

સ્ત્રીલિંગ

  • 1

    વહોરેલું તે; ખરીદ.

  • 2

    જોખમ.

  • 3

    ભિક્ષા; ભિક્ષામાં મળેલું તે.

મૂળ

'વહોરવું' ઉપરથી