વહોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહોરો

નપુંસક લિંગ

  • 1

    લોટિયો; શિયા મુસલમાનની એક જાતનો આદમી.

  • 2

    મુસલમાનોની એક જમાત.

  • 3

    એક અટક.

મૂળ

'વહોરવું' પરથી; સર૰ हिं. बोहरा=ગુજરાતમાંથી આવેલો મુસલમાન શાહુકાર (सं. व्यवहारक:)