વાઇડ બૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઇડ બૉલ

પુંલિંગ

  • 1

    ક્રિકેટની રમતમાં બહાર નખાયેલો બૅટ્સમૅનથી ન રમી શકાય તેવો દડો.

મૂળ

इं.