વાઇસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઇસ

  • 1

    'ઉપ', '-ની નીચેના દરજ્જાનું' એ અર્થનો ઉપસર્ગ (જેમ કે, વાઇસચાન્સેલર, વાઇસચૅરમૅન, વાઇસપ્રિન્સિપાલ, વાઇસપ્રેસિડેન્ટ).

મૂળ

इं.