વાઈસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઈસર

પુંલિંગ

  • 1

    બે ભાગ ઘટ્ટ જોડવા વચ્ચે મુકાતી ચકતી (વાઈસર નાખવો, વાઈસર મૂકવો).

મૂળ

इं. वॉशर