વાઉચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઉચર

નપુંસક લિંગ

  • 1

    ખરીદ કર્યાનું-ભાવતાલ કે બિલની રકમ ઇ૰ ની ખાતરી આપતું ભરતિયું, પહોંચ ઇ૰ જેવો ખાતરીદાર કાગળપત્ર.

મૂળ

इं.