ગુજરાતી માં વાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાક1વાક2

વાંક1

પુંલિંગ

 • 1

  અપરાધ; ખામી; દોષ.

 • 2

  વાંકું વળવું તે; વક્રતા; રાંટ; વળાંક.

 • 3

  સ્ત્રીઓનું હાથનું એક ઘરેણું.

મૂળ

જુઓ વાંકું; સર૰ म.

ગુજરાતી માં વાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાક1વાક2

વાંકું2

વિશેષણ

 • 1

  વક્ર; સીધું નહિ એવું; ટેડું.

 • 2

  લાક્ષણિક સરળ નહિ એવું; કુટિલ.

 • 3

  અવળું; ખોટું; ઊધું.

 • 4

  વિરુદ્ધ; સામે થયેલું.

મૂળ

प्रा. वंक (सं. वक्र); સર૰ म. वांकडा, हिं. बांका

ગુજરાતી માં વાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાક1વાક2

વાંકું

નપુંસક લિંગ

 • 1

  વાંધો; ગેરસમજ; અણબનાવ.

 • 2

  વાંકું તે; વક્રતા.

ગુજરાતી માં વાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાક1વાક2

વાક

પુંલિંગ

 • 1

  કસ; સત્ત્વ.

 • 2

  લોટ બંધાય એવી તેની ચીકાશ.

મૂળ

दे. वक्कस કે वक्क

ગુજરાતી માં વાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાક1વાક2

વાક

સ્ત્રીલિંગ

 • 1

  વાચા; વાણી.

મૂળ

सं. वाक्