વાક્છલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાક્છલ

નપુંસક લિંગ

  • 1

    બીજાની વાતને શબ્દનો અભિપ્રેતથી જુદો અર્થ કરી કાઢી નાંખવી કે ઉડાવી દેવી તે.

મૂળ

सं.