વાંકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંકડું

વિશેષણ

 • 1

  વાંકું; વક્ર; સીધું નહિ એવું; ટેડું.

 • 2

  લાક્ષણિક સરળ નહિ એવું; કુટિલ.

 • 3

  અવળું; ખોટું; ઊંધું.

 • 4

  વિરુદ્ધ; સામે થયેલું.

વાંકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંકડું

નપુંસક લિંગ

 • 1

  વાંધો; ગેરસમજ; અણબનાવ.

 • 2

  વાંકું તે; વક્રતા.

 • 3

  વાંક; સ્ત્રીઓનું એક ઘરેણું.

 • 4

  વાંકું.