વાંકડવેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંકડવેલું

વિશેષણ

  • 1

    વેલા જેવું વાંકું.

નપુંસક લિંગ

  • 1

    કોણીનું એક ઘરેણું.