વાંકી નજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંકી નજર

  • 1

    કટાક્ષ.

  • 2

    ગુસ્સાભરી નજર; અવકૃપા.