વાંકી નજરે જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંકી નજરે જોવું

 • 1

  છાનામાના જોવું.

 • 2

  ગુસ્સે થવું.

 • 3

  કામભરી નજરથી જોવું.

 • 4

  કુદૃષ્ટિ કરવી.