વાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાખ

પુંલિંગ

  • 1

    તાડછાંના દોરા જેવા રેસા.

  • 2

    સુરતી શીંગની બાજુની નસો.

મૂળ

સર૰ म.