વાખરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાખરો

પુંલિંગ

  • 1

    ઘરગતુ સરસામાન (પ્રાય: 'ઘર' સાથે આવે છે).

મૂળ

प्रा. वक्खर (सं. उपस्कर)