વાખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાખો

પુંલિંગ

  • 1

    વખો; ભૂખમરાનું સંકટ.

  • 2

    સંકટ.

  • 3

    મરકી.

મૂળ

अ. वाकिअह; સર૰ म. वाखा