ગુજરાતી માં વાગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાગ1વાગ2

વાગ1

સ્ત્રીલિંગ

 • 1

  વાક; વાણી.

 • 2

  લૂગડાં ઘરેણાંથી સજાયેલી સીમંતિની (નાગરોમાં).

 • 3

  +લગામ.

ગુજરાતી માં વાગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાગ1વાગ2

વાગ2

સ્ત્રીલિંગ

 • 1

  વાચા; વાણી.

મૂળ

सं. वाक्