વાગ્દંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગ્દંડ

પુંલિંગ

  • 1

    મોઢેથી ધમકાવવું તે; એ રૂપી દંડ.

  • 2

    જૈન
    વાચાની પ્રવૃત્તિથી થતું કર્મબંધન.

મૂળ

सं.