વાગ્યજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગ્યજ્ઞ

પુંલિંગ

  • 1

    વાણીથી ચલાવેલો યજ્ઞ; વાણીનો સેવાર્થે ઉપયોગ.

મૂળ

सं.