વાગ્યુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગ્યુદ્ધ

નપુંસક લિંગ

  • 1

    માત્ર શાબ્દિક યુદ્ધ.

  • 2

    ગરમાગરમ ચર્ચા.

મૂળ

सं.