વાંગલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંગલાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    વલખાં (વાંગલાં મારવાં).

મૂળ

જુઓ વાગલાં

વાગલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગલાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    વાંગલાં; વલખાં.

મૂળ

सं. वल्गन