વાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અવાજ નીકળવો (વાદ્યનો).

  • 2

    ઈજા થવી; જખમાવું.

  • 3

    (અમુક કલાકનો) સમય થવો.

મૂળ

જુઓ વાજવું