વાગ્વિલાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગ્વિલાસ

પુંલિંગ

  • 1

    આનંદપૂર્વક પરસ્પર સંભાષણ.

  • 2

    કંઈ તથ્ય કે તત્ત્વપ્રાપ્તિ વિનાનો વાગ્વ્યાપાર-ખાલી ડાચાકૂટ.

મૂળ

सं.