વાગેશ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગેશ્રી

પુંલિંગ

  • 1

    એક રાગ-માલકોશની રાગણી.

મૂળ

सं. व्याघ्रेश्वरी કે वागीश्वरी પરથી ? સર૰ हिं., म. बागेसरी