વાગોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાધેલું મોંમાં લાવી ફરી ચાવવું (ઢોરે).

  • 2

    લાક્ષણિક ધીમે ધીમે ચાવી ખાતાં વાર લગાડવી.

મૂળ

प्रा. वग्गोल (सं. रोमन्थय्); સર૰ म. वागूळ, वाघूळ