વાંઘું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંઘું

નપુંસક લિંગ

  • 1

    કોતર.

મૂળ

સર૰ म. वांगा=તીરછું

વાઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘ

પુંલિંગ

  • 1

    એક હિંસ્રક પ્રાણી; શેર.

મૂળ

प्रा. वग्घ (सं. व्याघ्र)