વાઘનખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘનખ

પુંલિંગ

  • 1

    વાઘના નખનું બાળકનું ઘરેણું.

  • 2

    એક પોલાદી હથિયાર.

  • 3

    એક ગંધદ્રવ્ય.