ગુજરાતી

માં વાઘરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાઘરી1વાઘરી2

વાઘરી1

પુંલિંગ

  • 1

    શિકારી; આખેટક.

ગુજરાતી

માં વાઘરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાઘરી1વાઘરી2

વાઘરી2

પુંલિંગ

  • 1

    એ નામની જાતનો આદમી.

મૂળ

प्रा. वागुरिय ( सं. वागुरिक); સર૰ म.