વાઘલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘલો

પુંલિંગ

  • 1

    વાઘ; એક હિંસ્ર પ્રાણી; શેર.

વાઘેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘેલો

પુંલિંગ

  • 1

    રજપૂતોની એક જાતનો આદમી.

મૂળ

दे. वाघेल; સર૰ म. वाघेला