વાઘિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘિયો

પુંલિંગ

  • 1

    ઘોડાની લગામના બે છેડામાંનો દરેક.

મૂળ

જુઓ 'વાગ'=લગામ