વાંઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંઘો

પુંલિંગ

 • 1

  વર્ગ; જાત.

 • 2

  વાંઘું; કોતર.

મૂળ

प्रा. वग्गु (सं. वर्ग)

વાઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘો

 • 1

  ડગલો; પોષાક.

 • 2

  ગાંસડી.

મૂળ

સર૰ हिं. बागा (सं. वास- युग्मं)